$A\ (3, 4)$ અને $B\ (5, -2)$ બે બિંદુઓ આપેલા છે. જો $PA = PB$ અને $\Delta PAB$ નું ક્ષેત્રફળ = $10$ હોય, તો $P$ શોધો.
$(7, 1)$
$(7, 2)$
$(-7, 2)$
$(-7, -1)$
ચલિત રેખા $\frac{x}{a} + \frac{y}{b} = 1, a + b = 10$ માટે, યામ અક્ષો વચ્ચે આ રેખાના અંત: ખંડના મધ્યબિંદુના બિંદુપથનું સમીકરણ
Let $A \equiv (3, 2)$ અને $B \equiv (5, 1)$ છે $ABP$ એ એક સમબાજુ ત્રિકોણ છે કે જેની એક બાજુ $AB$ ઊંગમબિંદુ થી હોય તો ત્રિકોણ $ABP$ નું લંબકેન્દ્ર મેળવો
ચોરસની એક બાજુ ધન $x-$ અક્ષ સાથે લઘુકોણ $\alpha$ બનાવે છે અને તેના શિરોબિંદુઓમાંથી એક શિરોબિંદુ ઊંગમબિંદુ છે જો ચોરસના બાકીના ત્રણ શિરોબિંદુઓ $x-$ અક્ષની ઉપરની બાજુએ આવેલા છે અને તેની લંબાઇ $4$ હોય તો જે વિકર્ણ ઊંગમબિંદુમાંથી પસાર ન થાય તેનું સમીકરણ મેળવો
$P (x, y)$ એ એવી રીતે મળે કે જેથી બિંદુઓ $P, Q (a , 2 a)$ અને $R (- a, - 2 a)$ થી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ એ બિંદુઓ $P, S (a, 2 a)\,\,\, \&\,\, \,T (2 a, 3 a)$ થી બનતા ત્રિકોણના ક્ષેત્રફળ જેટલું જ થાય તો બિંદુ $'P'$ ના બિંદુપથનું સમીકરણ મેળવો
ત્રણ બિંદુ $P, Q, R$ આપેલ છે જ્યાં બિંદુ $P(5, 3)$ હોય અને બિંદુ $R$ એ $x-$ અક્ષ પર આવેલ છે જો રેખા $RQ$ નું સમીકરણ $x - 2y = 2$ અને રેખા $PQ$ એ $x-$ અક્ષ ને સમાંતર હોય તો $\Delta PQR$ ના મધ્યકેન્દ્રનું સમીકરણ મેળવો