બે બિંદુઓ $A$ અને $B$ ના $x$-યામ એ સમીકરણ $x^{2} + 2ax - b^{2} = 0$ નાં બીજ છે અને તેમના $y$-યામ એ સમીકરણ $y^{2} + 2py - q^{2} = 0$ ના બીજ છે. $AB$ વ્યાસ વાળા વર્તુળની ત્રિજ્યા શોધો.

  • A
    $\sqrt{a^{2} + b^{2} + p^{2} + q^{2}}$
  • B
    $\sqrt{b^{2} + q^{2}}$
  • C
    $\sqrt{a^{2} + b^{2} - p^{2} - q^{2}}$
  • D
    $\sqrt{a^{2} + p^{2}}$

Explore More

Similar Questions

જે વર્તૂળ બિંદુ $(-2, -7)$ માંથી પસાર થતું હોય અને વર્તૂળ $x^{2} + y^{2} - 8x + 6y - 5 = 0$ સાથે સમકેન્દ્રીય હોય તેવા વર્તૂળનું સમીકરણ શોધો.

જો સમીકરણ $px^2 + (2 - q)xy + 3y^2 - 6qx + 30y + 6q = 0$ વર્તુળ દર્શાવતું હોય,તો $p$ અને $q$ ના મૂલ્યો શોધો:

કેન્દ્ર $(1, 2)$ અને સ્પર્શક $x + y - 5 = 0$ ધરાવતા વર્તુળનું સમીકરણ શોધો.

વર્તુળનું સમીકરણ શોધો જેના વ્યાસ $2x + 3y = 3$ અને $16x - y = 4$ છે અને જે બિંદુ $(4, 6)$ માંથી પસાર થાય છે.

જો વર્તુળના વ્યાસાંત બિંદુઓ $(0, 1)$ અને $(1, 1)$ હોય,તો તેનું સમીકરણ . . . .

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo