બિંદુ $(2, 4)$ માંથી પરવલય $y^2 = 4x$ પર દોરેલી સ્પર્શજીવાનું સમીકરણ શું થાય?

  • A
    $2y = x - 2$
  • B
    $y = 2x + 2$
  • C
    $y = 2x - 1$
  • D
    $2y = x + 2$

Explore More

Similar Questions

જો $m_1$ અને $m_2$ એ બિંદુ $(1, 4)$ માંથી પરવલય $y^2 = 11x$ પર દોરેલા સ્પર્શકોના ઢાળ હોય,તો $2(m_1^2 + m_2^2) = $

જો $(h, k)$ એ બિંદુ હોય કે જ્યાં ઉગમબિંદુને સ્થળાંતરિત કરવાથી $y^2-4x+6y+17=0$ નું સમીકરણ $Y^2=4aX$ સ્વરૂપમાં મળે,તો $h^2+k^2=$

પરવલયો $y^2 = 4ax$ અને $y^2 = 4c(x - b)$ માટે $x$-અક્ષ સિવાયનો સામાન્ય અભિલંબ હોવાની શરત ($a, b, c$ એ ભિન્ન ધન વાસ્તવિક સંખ્યાઓ છે) શું છે?

પરવલય $y^2 = 16x$ ની બે નાભિસ્થ જીવાઓની લંબાઈ દરેક $25$ એકમ છે. જો આ બે જીવાઓ પરવલયને $A, B, C$ અને $D$ બિંદુઓમાં છેદે,તો $A, B, C$ અને $D$ દ્વારા બનતા ચતુષ્કોણનું ક્ષેત્રફળ (ચોરસ એકમમાં) કેટલું થાય?

$PQ$ એ પરવલય $y^2=32x$ ની કોઈપણ નાભિ જીવા છે. $PQ$ ની લંબાઈ ક્યારેય ............ $unit$ થી ઓછી હોઈ શકે નહીં.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo