જો ઉપવલય $\frac{{{x^2}}}{{{a^2}}}\,\, + \;\,\frac{{{y^2}}}{{{b^2}}}\,\, = \,\,1$ નો કોઈપણ સ્પર્શક અક્ષો પર $h$ અને $k$ લંબાઈનો અંત:ખંડ કાપે, તો.....
$\frac{{{h^2}}}{{{a^2}}}\,\, + \,\,\frac{{{k^2}}}{{{b^2}}}\,\, = \,\,1$
$\frac{{{h^2}}}{{{a^2}}}\,\, + \,\,\frac{{{k^2}}}{{{b^2}}}\,\, = \,\,2$
$\frac{{{a^2}}}{{{h^2}}}\,\, + \,\,\frac{{{b^2}}}{{{k^2}}}\,\, = \,\,1$
$\frac{{{a^2}}}{{{h^2}}}\,\, + \,\,\frac{{{b^2}}}{{{k^2}}}\,\, = \,\,2$
આપેલ ઉપવલય માટે નાભિના યામ, શિરોબિંદુઓ તથા પ્રધાન અક્ષ તથા ગૌણ અક્ષની લંબાઈ, ઉત્કેન્દ્રતા અને નાભિલંબની લંબાઈ શોધોઃ
$\frac{x^{2}}{4}+\frac{y^2} {25}=1$.
જે ઉપવલયનું નાભિકેન્દ્ર $(6, 7),$ નિયામિકા $x + y + 2 = 0$ અને $e\,\, = \,\,1/\sqrt 3 $ હોય, તેનું સમીકરણ :
અહી $S=\left\{(x, y) \in N \times N : 9(x-3)^{2}+16(y-4)^{2} \leq 144\right\}$ અને $\quad T=\left\{(x, y) \in R \times R :(x-7)^{2}+(y-4)^{2} \leq 36\right\}$ હોય તો $n ( S \cap T )$ ની કિમંત $......$ થાય.