એક રેખા બિંદુઓ $A(6, -7, -1)$ અને $B(2, -3, 1)$ માંથી પસાર થાય છે. રેખાના દિક્કોસાઈનો શોધો જેથી રેખા દ્વારા $x$-અક્ષની ધન દિશા સાથે બનતો ખૂણો લઘુકોણ હોય.

  • A
    $\frac{2}{3}, -\frac{2}{3}, -\frac{1}{3}$
  • B
    $\frac{2}{3}, -\frac{2}{3}, \frac{1}{3}$
  • C
    $\frac{2}{3}, \frac{2}{3}, \frac{1}{3}$
  • D
    $-\frac{2}{3}, \frac{2}{3}, \frac{1}{3}$

Explore More

Similar Questions

યામાક્ષો સાથે સમાન ખૂણો બનાવતી રેખાની દિક્કોસાઈનો શોધો.

$ZOX$ સમતલમાં આવેલી અને $Z$-અક્ષ સાથે $30^{\circ}$ નો ખૂણો બનાવતી રેખાના દિક્કોસાઇન (direction cosines) શોધો.

જો બે રેખાઓની દિકકોસાઇન એવી હોય કે $2l + m + 2n = 0$ અને $3l^2 + 5m^2 - 11n^2 = 0$,તો બે રેખાઓ વચ્ચેનો ખૂણો કેટલો થાય?

ત્રિ-પરિમાણમાં એક રેખા $AB$ એ ધન $X$-અક્ષ અને ધન $Y$-અક્ષ સાથે અનુક્રમે $45^{\circ}$ અને $120^{\circ}$ ના ખૂણા બનાવે છે. જો $AB$ એ ધન $Z$-અક્ષ સાથે લઘુકોણ $\theta$ બનાવતી હોય,તો $\theta$ ની કિંમત શોધો. ($^{\circ}$ માં)

બિંદુઓ $(-3, 1, 2)$ અને $(-3, 1, -2)$ કયા અષ્ટાંશમાં આવેલા છે તે શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo