નીચેના પૈકી કયું સમમોલર મિશ્રણ ઈન્વર્ટ શર્કરા તરીકે ઓળખાય છે?

  • A
    $D(+)$-ગ્લુકોઝ અને $D(-)$-ગેલેક્ટોઝ
  • B
    $D(+)$-ગ્લુકોઝ અને $D(-)$-ફ્રુકટોઝ
  • C
    $D(+)$-ગ્લુકોઝ અને $D(-)$-મેનોઝ
  • D
    $D(+)$-ગ્લુકોઝ અને $D(-)$-રિબોઝ

Explore More

Similar Questions

$\beta-D$-ગ્લુકોઝ અને $\alpha-D$-ગ્લુકોઝ એ શું છે?

ફળોમાં હાજર શર્કરા કઈ છે?

$Starch$ નું $Glucose$ માં રૂપાંતર કરતી વખતે બનતું મધ્યવર્તી સંયોજન કયું છે?

જ્યારે સુક્રોઝને સાંદ્ર $HNO_3$ સાથે ગરમ કરવામાં આવે છે,ત્યારે મળતી નીપજ કઈ છે?

$\beta-D-(-)-\text{fructofuranose}$ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo