કયુપ્રસ આયન રંગવિહીન હોય છે જ્યારે કયુપ્રિક આયન રંગીન હોય છે ?

  • A

    બંનેની -કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન્સ રહેલા છે.

  • B

    ક્યુપ્રસ આયનની $d-$ કક્ષક ભરાયેલી હોય છે જ્યારે ક્યુપ્રીક આયનની -કક્ષક અર્ધભરાયેલી હોય છે.

  • C

    બંનેની $p$  અને કક્ષક અર્ધભરાયેલી હોય છે.

  • D

    ક્યુપ્રસ આયનની -કક્ષક અર્ધભરાયેલી હોય છે જ્યારે ક્યુપ્રીક આયનની -કક્ષક પૂર્ણ ભરાયેલી હોય છે.

Similar Questions

આંતરાલીય સંયોજનો એટલે શું ? તેમના ઉદાહરણો અને લાક્ષણિકતાઓ આપો.

જૂથ $(I)$ માં આપેલાં દ્રાવણોને જૂથ $(II)$ માં આપેલા રંગની સાથે મેળવો :

જૂથ $(I)$

(ક્ષારનું જલીય દ્રાવણ)

જૂથ $(II)$

(રંગ)

$(A)$ $FeS{O_4},7{H_2}O$ $(i)$ લીલો
$(B)$ $NiC{l_2},4{H_2}O$ $(ii)$ આછો ગુલાબી
$(C)$ $MnC{l_2},4{H_2}O$ $(iii)$ વાદળી
$(D)$ $CoC{l_2},6{H_2}O$ $(iv)$ આછો લીલો  
$(E)$ $C{u_2}C{l_2}$ $(v)$ ગુલાબી
  $(vi)$ રંગવિહીન

$KMnO_4 $ નો જાંબલી રંગ કોના કારણે હોય છે ?

$Fe $ ની સૌથી મહત્તમ ત્રિજ્યા નીચેનામાંથી કયા સંકીર્ણમાં હાજર છે ?

સંકિર્ણ $[M(H_2O)_6]Cl_2$ માં ધાતુ આયનની કઈ જોડી $3.9\, BM$ ની ફક્ત સ્પિન ચુંબકીય ચાકમાત્રા આપે છે?

  • [JEE MAIN 2019]