$CuSO_4\cdot 5H_2O$ સાથે સંકળાયેલ હાઇડ્રોજન બંધિત પાણીના પરમાણુ (ઓ) ની સંખ્યા કેટલી છે ?
$3$
$1$
$2$
$5$
સંક્રાંતિ તત્ત્વો શા માટે ઊંચી પરમાણ્વીયકરણ એન્થાલ્પી દર્શાવે છે ?
એમોનિયા નીચે પૈકી કોની સાથે સંકીર્ણ સંયોજન બનાવશે નહિ ?
નીચે પૈકી કયો આયન જલીય દ્રાવણમાં રંગ પ્રદાન કરશે?
નીચેનામાંથી કયા સંકીર્ણ આયનની ચુંબકીય ચાકમાત્રા $[Cr(H_2O)_6]^{3+}$ જેટલી છે?
નીચેનામાંથી કયો ધાતુ આયન પ્રતિચુંબકીય છે?