નરમ સ્ટીલમાં કાર્બનનું ટકાવાર પ્રમાણ કેટલું હોય છે?
$0.2\% $ થી ઓછું
$0.2 $ થી $0.3\%$
$33.0\%$ થી $0.6\%$
$0.6\%$ થી વધુ
પ્રથમ સંક્રાંતિશ્રેણીના તત્ત્વોના આયનોનું અનુચુંબકત્વ શાથી ઉત્પન્ન થાય છે ? આ તત્ત્વોના આયનોની ગણતરી કરેલી અને પ્રાયોગિક અવલોકિત ચુંબકીય ચાકમાત્રા જણાવો.
સંક્રાતિ તત્વોની $3d$ શ્રેણીમાં $Cr $ થી $Cu$ સુધી પરમાણ્વિય ત્રિજ્યા લગભગ સમાન હોય છે કારણ કે.......
જર્મન સિલ્વરમાં સિલ્વરનું ટકાવાર $(\%)$ પ્રમાણ જણાવો.
નીચેનામાંથી કયો આયન જલીય દ્રાવણમાં સૌથી સ્થાયી છે?
(આણ્વિય નંબર $Ti = 22, V = 23, Cr = 24, Mn = 25$)
ચુંબકીય ચાકમાત્રાના પ્રાયોગિક અને સૈદ્ધાંતિક મૂલ્યોમાં વિચલન શાને કારણે હશે