જલીય દ્રાવણમાં ધાતુની ચોક્કસ ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા માપી શકાય છે.

  • A

    ધાતુના ઉર્ધ્વવ્યાપનની એલ્થાલ્પી

  • B

    આયનીકરણ ઊર્જા

  • C

    ધાતુ આયનના હાઈડ્રેશન એન્થાલ્પી

  • D

    બધા જ

Similar Questions

$[Cr(H_2O)_6]Cl_3 $ માં $Cr$  ની ચુંબકીય ચાકમાત્રા $3.88 \,BM$  છે. નીચેનામાંથી $Cr$  માટે કક્ષકનું શક્ય વિતરણ હશે.

કોનું ગલનબિંદુ  $500\,^{\circ} C$ કરતાં નીચું હશે ?

  • [AIIMS 2019]

આંતરસંક્રાંતિ તત્ત્વો એટલે શું ? નક્કી કરો કે નીચે દર્શાવેલામાંથી કયા પરમાણ્વીય ક્રમાંકો આંતરસંક્રાંતિ તત્ત્વોના છે : $29,59,74,95,102,104$ . 

મરક્યુરી પ્રવાહી સ્વરૂપની ધાતુ છે. કારણ કે .....

પ્રથમ હરોળના સંક્રાંતિધાતુના સંયોજનો કયા પ્રકારના ચુંબકત્વ ધરાવે છે ?