જ્યારે $Cu^{2+}$ આયનની $KI$ સાથે પ્રક્રિયા કરાય ત્યારે સફેદ અવક્ષેપ બને છે. આ પ્રકિયા રાસાયણિક સમીકરણ આપીને સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$2 Cu _{( aq )}^{2+}+4 I _{( aq )}^{-} \rightarrow Cu _{2} I _{2( s )}+ I _{2( aq )}$

આ પ્રક્રિયાની નીપજ ક્યુપ્રસ આયોડાઈડ $\left( Cu _{2} I _{2}\right)$ ના અવક્ષેપ સફેદ હોય છે. પ્રક્રિયામાં $Cu ^{2+}$નું $Cu ^{+}$માં $I ^{-}$વડે રિડક્શન થાય છે.

Similar Questions

$Cr^{2+}$ અથવા $Fe^{2+}$ પૈકી કોણ પ્રબળ રિડક્શનકર્તા છે ? શા માટે ?

સંક્રાંતિ ધાતુઓ સંકીર્ણ સંયોજનો રચવાની વૃત્તિ ધરાવે છે. ઉદાહરણ સહિત સમજાવો. 

$\mu = \sqrt {15} $ કઈ જોડ માટે સાચું છે ?

નીચેનામાંથી કઈ સ્પિસિઝ અનુચુંબકીય છે ? $Fe^{2+}, Zn^0, Hg^{2+}, Ti^{+4}$

નીચેનામાંથી કઈ જોડ જલીય માધ્યમમાં રંગ ધરાવે છે?