$\mathrm{MO}_4{ }^{2-}$ ની સ્પીન ફક્ત ચુંબકીય ચાકમાત્રા મૂલ્ય ............ $BM$ છે. $(Sc, Ti, V, Cr$, $\mathrm{Mn}$ અને $\mathrm{Zn}$ પૈકી સૌથી ઓછી ધાત્વિક ત્રિજ્યાઓ ધરાવતો ધાતુ $M$ છે.)
(આપેલ : પરમાણુક્રમાંક $\mathrm{Sc}=21, \mathrm{Ti}_{\mathrm{i}}=22, \mathrm{~V}=23, \mathrm{Cr}=24, \mathrm{Mn}=25$ અને $\mathrm{Zn}=30$ )
$0$
$5$
$8$
$9$
જોકે $Zr$ $4d$ માં અને $Hf$ $5d$ સંક્રાંતિ શ્રેણીમાં છે પણ તેઓને અલગ કરવા (છૂટા પાડવા) ઘણું જ મુશ્કેલ છે. શાથી ?
મિશ્ર ધાતુઓ એટલે શું ? તેના વિશે લખો.
સંક્રાંતિ શ્રેણીનાં તત્ત્વોની પરમાણ્વીયકરણ એન્થાલ્પી વિશે લખો.
પ્રથમ સંક્રાન્તિ શ્રેણીમાંથી ધાતુ આયનની ચુંબકીય ચાકમાત્રા એ (ગણતરી) એ $2.83 \,BM$ છે તેના આયનમાં કેટલા અયુગ્મિત ઇલેકટ્રોન હાજર હશે ?
પ્રથમ સંક્રાંતિ શ્રેણીના $M^{2+}/M$ પ્રમાણિત વિધુતધ્રુવ પોટેન્શિયલનાં વલણો આપી સમજાવો.