$3d-$ ધાતુ આયનો અનુચુંબકીય ગુણ ધરાવે છે કારણ કે . . . . .

  • A

    વિભિન્ન ઓક્સિડેશન આંક

  • B

    પ્રબળ ઇલેક્ટ્રોન ઋણતા

  • C

    ઊંચો વિર્ધુતભાર/કદ ગુણોત્તર અને ખાલી - કક્ષક

  • D

    ઓછી આયનીકરણ ઊર્જા

Similar Questions

$M^{2+} \,(aq)$ આયન $(Z= 27)$ ની 'ભ્રમણ-માત્ર’ ચુંબકીય ચાકમાત્રા ગણો. 

${Ga}^{+}$ આયનના વેલેન્સ ઇલેક્ટ્રોન માટે ચુંબકીય ક્વોન્ટમ આંક $ ..... $ છે

(પરમાણ્વીય ક્રમાંક ${Ga}=31$ )

  • [JEE MAIN 2021]

બધા $Zn( +II)$ સંયોજનો સફેદ છે કારણ કે

$(i)\,V^{4+}$  $(ii)\,Mn^{4+}$  $(iii)\,Fe^{3+}$  $(iv)\,Ni^{2+}$  આયનોને તેમના ચુંબકીય ચાકમાત્રા અનુસાર ગોઠવો. $[ V = 23, \,Mn = 25,\, Fe = 26, \,Ni = 28]$

નીચેની ખાલી જગ્યાઓ પૂરો :

$(a)$ ચુંબકીય ચાકમાત્રાનો એકમ ......... છે.

$(b)$ $Mn^{+2}$ .......... રંગ ધરાવે છે.

$(c)$ $Fe_3H$ તે ............. પ્રકારનું સંયોજન છે.