નીચેની ખાલી જગ્યાઓ પૂરો :
$(a)$ ચુંબકીય ચાકમાત્રાનો એકમ ......... છે.
$(b)$ $Mn^{2+}$ .......... રંગ ધરાવે છે.
$(c)$ $Fe_3H$ તે ............. પ્રકારનું સંયોજન છે.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) ચુંબકીય ચાકમાત્રાનો એકમ $\text{બોહર મેગ્નેટોન (BM)}$ છે.
$(b)$ $Mn^{2+}$ $\text{ગુલાબી}$ રંગ ધરાવે છે.
$(c)$ $Fe_3H$ તે $\text{આંતરાલીય (interstitial)}$ પ્રકારનું સંયોજન છે.

Explore More

Similar Questions

$KMnO_4$ ને ગરમ કરવાથી,નીચેનામાંથી કયું બનતું નથી?

મીટર સ્કેલ કઈ મિશ્રધાતુમાંથી બનાવવામાં આવે છે?

પ્રક્રિયા $4K_2Cr_2O_7 \xrightarrow{\text{heat}} 4K_2CrO_4 + 3O_2 + X$ માં,$X$ ને ઓળખો.

આપેલ એનાયન્સની ઓક્સિડેશન ક્ષમતાનો ક્રમ નીચે મુજબ છે:

પ્રથમ સંક્રાંતિ શ્રેણીના એવા ઓક્સોમેટલ આયનોના નામ આપો જેમાં ધાતુની ઓક્સિડેશન અવસ્થા તેના સમૂહ ક્રમાંક જેટલી હોય.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo