${Ga}^{+}$ આયનના વેલેન્સ ઇલેક્ટ્રોન માટે ચુંબકીય ક્વોન્ટમ આંક $ ..... $ છે

(પરમાણ્વીય ક્રમાંક ${Ga}=31$ )

  • [JEE MAIN 2021]
  • A

    $0$

  • B

    $1$

  • C

    $2$

  • D

    $3$

Similar Questions

નીચે પૈકી કોના દ્વારા અનુચુંબકીય દ્વારા દર્શાવવામાં આવતું નથી?

મિશ્ર ધાતુ બનાવવા માટે ધાતુઓની પરમાણુ ત્રિજયાની વચ્ચે કેટલો તફાવત હોવો જોઈએ ? 

કૉપરનું ${E^\Theta }\,\left( {{M^{2 + }}/M} \right)$ મૂલ્ય ધન  $(+0.34 \,V ) $ છે. આ માટેનું શક્ય કારણ શું છે ? (સંકેત : તેનું ઊંચું  $\Delta_{ a } H^{\theta}$ અને નીચું  $\Delta_{ hyd } H^{\theta}$ મૂલ્ય ધ્યાને લો) 

નીચે બે વિધાનો આપેલા છે. એકને કથન $A$ વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ $R$ વડે લેબલ કરેલ છે.

કથન $A :\left[ Fe ( CN )_6\right]^{3-}$ માટે સ્પીન ફક્ત ચુંબકીય યાકમાત્રા મૂલ્ય $1.74\,BM$ છે,જ્યારે $\left[ Fe \left( H _2 O \right)_6\right]^{3+}$ માટે $5.92\,BM$ છે.

કારણ $R$ :બન્ને સંકર્ણો માં, $Fe$ એ $3$ ઓકિસડેશન અવસ્થામાં હાજર છે.

ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો

  • [JEE MAIN 2023]

કયા આયનમાં મહત્તમ ચુંબકીય ચાકમાત્રા હોય છે?

  • [AIIMS 1983]