ઓક્સિજન પરમાણુ પેરામેગ્નેટિક છે કારણ કે
અબંધનીય ઇલેક્ટ્રોન કરતાં બંધનીય ઇલેક્ટ્રોન વધુ છે
અબંધકારક ઇલેક્ટ્રોન ધરાવે છે
અબંધનીય ઇલેક્ટ્રોન કરતાં બંધનીય ઇલેક્ટ્રોન વધુ છે
અબંધનીય ઇલેક્ટ્રોન બંધનીય ઇલેક્ટ્રોન ને સમાન છે
એક દ્રિપરમાણ્વીય આણુમાં $2 \mathrm{~s}$ અને $2 \mathrm{p}$ પરમાણ્વીય કક્ષકોમાંથી બનતી બંધપ્રતિકારક આણ્વીય કક્ષકોની કુલ સંખ્યા______છે.
શામાં બે પાઇ અને અડધો સિગ્મા બંધ હાજર છે ?
નીચેનામાંથી ક્યો ઘટક પ્રતિચુંબકીય ગુણ ધરાવે છે ?
સૌથી વધુ બંધ ક્રમાંક ધરાવતો ઘટક નીચેનામાંથી ક્યો છે?
નીચેના પૈકી ક્યો અણુ અનુચુંબકીય છે ?