ઈલેક્ટ્રોન ગનનો પ્રવેગી વોલ્ટેજ $50,000 \ V$ છે. ઈલેક્ટ્રોનની દ-બ્રોગ્લી તરંગલંબાઈ $\mathring{A}$ માં કેટલી હશે?

  • A
    $0.55$
  • B
    $0.055$
  • C
    $0.077$
  • D
    $0.095$

Explore More

Similar Questions

$1.5 \, eV$ ની ગતિઊર્જા સાથે ગતિ કરતા ઇલેક્ટ્રોનની તરંગલંબાઈ,ફોટોનની તરંગલંબાઈ જેટલી છે. તો ફોટોનની ઊર્જાનું મૂલ્ય કેટલું હશે?

Difficult
View Solution

$9 \ eV$ ગતિઊર્જા ધરાવતા ઇલેક્ટ્રોનની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ શોધો. (લો: $h=4 \times 10^{-15} \ eV \cdot s$,$c=3 \times 10^{10} \ cm/s$ અને ઇલેક્ટ્રોનનું દળ $m_e c^2=0.5 \ MeV$)

ઓરડાના તાપમાને $(300 \ K)$ વાયુના અણુની દ-બ્રોગ્લી તરંગલંબાઈ $\lambda_1$ છે. જો વાયુનું તાપમાન વધારીને $600 \ K$ કરવામાં આવે,તો તે જ વાયુના અણુની દ-બ્રોગ્લી તરંગલંબાઈ $..............$ થશે.

ગતિશીલ ઇલેક્ટ્રોનની ડી બ્રોગ્લી તરંગલંબાઈ $1 \,nm$ થી ઘટાડીને $0.5 \,nm$ કરવા માટે તેને કેટલી વધારાની ઉર્જા આપવી જોઈએ?

જો ઈલેક્ટ્રોનના વેગમાનમાં $P_o$ જેટલો ફેરફાર થવાથી તેની દ-બ્રોગ્લી તરંગલંબાઈમાં $0.25\%$ નો ફેરફાર થતો હોય,તો શરૂઆતનું વેગમાન કેટલું હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo