$0.2 0 ^oC $ લઘુત્તમ માપશકિતવાળા થર્મોમિટર વડે એક પદાર્થનું તાપમાન  $37.8 ^oC$ મળે છે. તો ત્રુટિ સહિત તાપમાન ... રીતે દર્શાવાય તેમજ અવલોકનની પ્રતિશત ત્રુટિ ... મળે.

  • A

    $(37.8 \pm 0.2) C, 0.5\%$

  • B

    $(37.8 \pm 0.2) C, 0.2\%$

  • C

    $(39.8 \pm 0.2) C, 0.5\%$

  • D

    $(38.0 \pm 0.2) C, 0.5\%$

Similar Questions

અવરોધ $R =\frac{ V }{ I },$ જ્યાં $V =(50 \pm 2) \;V$ અને $I=(20 \pm 0.2)\;A$ છે. $R$ માં પ્રતિશત ત્રુટિ $x \%$ છે. $x$ નું મૂલ્ય નજીકના પૂર્ણાંકમાં કેટલું હશે?

  • [JEE MAIN 2021]

$6.28$ સેમી. લાંબા રેસાની લંબાઈનું સૌથી યોક્કસ અવલોકન ....... $cm$ છે?

સાદા લોલકનાં દોલનોનો આવર્તકાળ $100\,cm$ લંબાઈના લોલક વડે માપવામાં આવે છે જેમાં $25$ દોલનો માટે માપેલ સમય $50\,sec$ જેટલો મળે છે. સ્ટોપવોચની લઘુત્તમ માપશક્તિ $0.1\,sec$ અને મીટર પટ્ટીની લઘુત્તમ માપશક્તિ $0.1\,cm$ હોય તો $g$ ના મૂલ્યમાં મહતમ પ્રતિશત ત્રુટિ કેટલા $\%$ હશે?

એક નળાકારની લંબાઈ $ l = (4.00 \pm 0.01) \,cm$ , ત્રિજ્યા $ r = (0.250 \pm 0.001) \,cm$  છે અને દળ $m = (6.25 \pm 0.01)\,g $ છે. નળાકારના દ્રવ્યની ઘનતામાં પ્રતિશત ત્રુટિ ........... $\%$ હશે.

એક સાર્વજનિક ચોરસ બાગ, $(100 \pm 0.2)\; m ^2$ નું ક્ષેત્રફળ ધરાવે છે. બાગની બાજુની લંબાઈ કેટલી હશે?