જો $4, 7, 2, 8, 6$ અને $a$ નો મધ્યક $7$ હોય,તો આ અવલોકનોના મધ્યસ્થ પરથી સરેરાશ વિચલન શોધો.

  • A
    $1.5$
  • B
    $2$
  • C
    $2.5$
  • D
    $3$

Explore More

Similar Questions

અસતત માહિતી $12, 15, 7, 4, 4, 15, 23, 14$ માટે મધ્યસ્થની સાપેક્ષ સરેરાશ વિચલન શોધો.

$40$ વિદ્યાર્થીઓના વર્ગમાં વિદ્યાર્થીઓની ઉંમરનું આવૃત્તિ વિતરણ નીચે મુજબ છે.
ઉંમર $15$ $16$ $17$ $18$ $19$ $20$
વિદ્યાર્થીઓની સંખ્યા $5$ $8$ $5$ $12$ $X$ $Y$

જો મધ્યસ્થ વિશે સરેરાશ વિચલન $1.25$ હોય,તો $4X + 5Y$ ની કિંમત શોધો:

જો સંખ્યાઓ $k, 2k, 3k, \dots, 1000k$ ના મધ્યસ્થની સાપેક્ષ સરેરાશ વિચલન $500$ હોય,તો $k^{2}$ ની કિંમત કેટલી થાય?

નીચે આપેલા ડેટા $6, 3, 4, 9, 2, 7, 11$ માટે મધ્યસ્થની સાપેક્ષ સરેરાશ વિચલન શોધો.

આવૃત્તિ વિતરણનું સરેરાશ વિચલન કોના બરાબર થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo