ધારો કે $A$ અને $B$ બે નિરપેક્ષ ઘટનાઓ છે. $P(A)\,\, = \,\,\frac{1}{5},\,\,P(A\,\, \cup \,\,B)\,\, = \,\,\frac{7}{{10}}\,$   હોય તો $P(\overline B )$ બરાબર શું થાય ?

  • A

    $3/8$

  • B

    $2/7$

  • C

    $7/9$

  • D

    આપેલ પૈકી એક પણ નહિં

Similar Questions

પત્તાના ઢગલામાંથી યાર્દચ્છિક રીતે એક પત્તુ પસંદ કરવામાં આવે છે. આ પત્તુ લાલ રંગનું  અથવા રાણી હોવાની સંભાવના કેટલી છે ?

ધરોકે $A, B,$ અને $C$ એ ઘટના ઓ છે કે જેથી $ P\,(A) = P\,(B) = P\,(C) = \frac{1}{4},\,P\,(AB) = P\,(CB) = 0,\,P\,(AC) = \frac{1}{8},$  તો   $P\,(A + B) = .....$

એક સમતોલ સિક્કા ને ઉછાળવામાં આવે છે .  જો છાપ આવે તો બે સમતોલ પાસાને ઉછાળવામાં આવે છે અને તેના પરના અંકોનો સરવાળો નોધવામાં આવે છે અને જો કાંટ આવે તો સરખી રીતે છીપેલા નવ પત્તા કે જેના પર $1, 2, 3,….., 9$ અંક લખેલા હોય તેમાથી એક પત્તું પસંદ કરી તે તેના પરનો અંક નોધવામાં આવે છે તો નોધાયેલા અંક  $7$ અથવા $8$ હોય તેની સંભાવના મેળવો.

  • [JEE MAIN 2019]

બે વિદ્યાર્થીઓ અનિલ અને આશિમા એક પરીક્ષામાં હાજર રહે છે. અનિલની પરીક્ષામાં પાસ થવાની સંભાવના $0.05$ અને આશિમાની પરીક્ષામાં પાસ થવાની સંભાવના $0.10$ છે. બંનેની પરીક્ષામાં પાસ થવાની સંભાવના $0.02 $ છે. નીચેની ઘટનાની સંભાવના શોધો : અનિલ અને આશિમા બંને પૈકી કોઈ પણ પરીક્ષામાં પાસ નહિ થઈ શકે. 

ત્રણ ઘટનાઓ $A,B $ અને $C$  માટે $P(A $ અથવા $B$ માંથી ફકત એક બને) $ = P(B$ અથવા $C$ માંથી ફકત એક બને $)= P( A$  અથવા $C$ માંથી ફકત એક બને) =$\;\frac{1}{4}$ તથા $P$ (તમામ ત્રણેય ઘટનાઓ એક સાથે બને) = $\frac{1}{{16}}$ તો ઓછામાં ઓછી એક ઘટના બને તેની સંભાવના . . . છે. .

  • [JEE MAIN 2017]