જો $P (A) =0.5, P (B)=0.7, P (A \cap B) =0.6$  તો  $ P   (A \cup B) = …. ($જયાં અને આપેલી ઘટનાઓ છે.$)$

  • A

    એકપણ નહીં.

  • B

    $0.1$

  • C

    $0.2$

  • D

    $0.3$

Similar Questions

એક થેલામાં $9$ તકતી છે. તે પૈકી $4$ લાલ રંગની, $3$ ભૂરા રંગની અને $2$ પીળા રંગની છે. પ્રત્યેક તકતી આકા૨ અને માપમાં સમરૂપ છે. થેલામાંથી એક તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. જો તે ,લાલ રંગની અથવા ભૂરા રંગની હોય તે અનુસાર કાઢવામાં આવેલ તકતીની સંભાવના શોધો.

ભૌતિકશાસ્ત્રમાં નાપાસ થવાની શક્યતા $20\%$ છે. અને ગણિતશાસ્ત્રમાં નાપાસ થવાની શક્યતા $10\%$ છે. તો ઓછામાં ઓછા એક વિષયમાં નાપાસ હોવાની સંભાવના કેટલા ............. $\%$ થાય ?

$P(A \cup B) = P(A \cap B)$ તો જ શક્ય બને જો $P(A)$ અને $P(B)$ વચ્ચે  .. . . પ્રકારનો સંબંધ બને.

  • [IIT 1985]

ધારો કે $A, B, C $ જોડયુક્ત રીતે નિરપેક્ષ ઘટના હોય, જ્યાં  $P(C)>0$ અને 

$P(A \cap B \cap C)=0 $ હોય, તો $P(A' \cap B'|C) $ બરાબર શું થાય ?

સારી રીતે ચીપેલાં $52$ પત્તાંની થોકડીમાંથી એક પનું યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. ઘટનાઓ $E$ અને $F$ નિરપેક્ષ છે ?

$E :$ ‘પસંદ કરેલ પતું કાળા રંગનું છે'. $F :$ ‘પસંદ કરેલ પતું રાજા છે”.