$P(A \cup B) = P(A \cap B)$ તો જ શક્ય બને જો $P(A)$ અને $P(B)$ વચ્ચે .. . . પ્રકારનો સંબંધ બને.
$P(A) = P(\bar A)$
$P\,(A \cap B) = P(A' \cap B')$
$P\,(A) = P\,(B)$
એકપણ નહિ.
એક ઘટના $A$ પોતાનાથી સ્વતંત્ર હોય કે જ્યારે $P (A) = ……$
એક ધોરણના $60$ વિદ્યાર્થીઓમાંથી $NCC$ ને $30, NSS$ ને $32$ અને બંનેને $24$ વિદ્યાર્થીઓએ પસંદ કર્યા છે. જો આ બધામાંથી એક વિદ્યાર્થી યાદેચ્છિક રીતે પસંદ કરવામાં આવે, તો આપેલ ઘટનાઓની સંભાવના શોધો.વિદ્યાર્થીએ $NSS$ ને પસંદ કર્યું છે. પરંતુ $NCC$ ને પસંદ કર્યું નથી.
જો $A$,$B$ અને $C$ એ ત્રણ ઘટના એવી છે કે જેથી $P\left( {A \cap \bar B \cap \bar C} \right) = 0.6$, $P\left( A \right) = 0.8$ અને $P\left( {\bar A \cap B \cap C} \right) = 0.1$ થાય તો $P$(ઘટના $A$,$B$ અને $C$ માંથી ઓછામા ઓછા બે થાય) તેની કિમત મેળવો.
ચાર વ્યક્તિઓ ટાર્ગેટને તાકી શકે તેની સંભાવના અનુક્રમે $\frac{1}{2},\frac{1}{3},\frac{1}{4}$ અને $\frac {1}{8}$ છે. જો બધા સ્વતંત્ર રીતે ટાર્ગેટને તકવાનો પ્રયત્ન કરે છે તો ટાર્ગેટ ને તાકી શકાય તેની સંભાવના મેળવો.
અહી $S=\{1,2,3, \ldots, 2022\}$ છે. તો યાર્દચ્છિક સંખ્યા $n$ ને ગણ $S$ માંથી પસંદ કરવામાં આવે તેની સંભાવના મેળવો કે જેથી $\operatorname{HCF}( n , 2022)=1$ થાય.