ભૌતિકશાસ્ત્રમાં નાપાસ થવાની શક્યતા $20\%$ છે. અને ગણિતશાસ્ત્રમાં નાપાસ થવાની શક્યતા $10\%$ છે. તો ઓછામાં ઓછા એક વિષયમાં નાપાસ હોવાની સંભાવના કેટલા ............. $\%$ થાય ?

  • A

    $28$

  • B

    $38$

  • C

    $72$

  • D

    $82$

Similar Questions

જો $A$ અને $B$ બે ઘટનાઓ હોય, તો નીચેના પૈકી કઈ સાચી નથી.

એક પાસાને ફેંકવામાં આવે છે. જો ઘટના $E$ એ પાસા પર મળતી સંખ્યા $3$ નો ગુણિત છે' અને ઘટના -$F$ ‘પાસા પર મળતી સંખ્યા યુગ્મ છે', તો $E$ અને $F$ નિરપેક્ષ ઘટનાઓ છે કે નહિ તે નક્કી કરો.

જો $A, B, C$ અનુક્રમે $5$ માંથી $4$ વાર, $4$ માંથી $3$ વાર અને $3$ માંથી $2$ વાર નિશાન સાધી શકે છે તો, તે પૈકી ચોક્કસ બે નિશાન સાધી શકે તેવી સંભાવના કેટલી થાય ?

ચકાસો કે નીચેની સંભાવનાઓ $P(A)$ અને $P(B)$ સુસંગત રીતે વ્યાખ્યાયિત છે.

$P ( A )=0.5$,  $ P ( B )=0.7$,  $P ( A \cap B )=0.6$

$A$ અને $B$ નિરપેક્ષ ઘટના છે. તેમની સંભાવનાઓ $3/10$ અને $2/5$ છે. તો ચોક્કસ એક ઘટના બનવાની સંભાવના કેટલી થાય ?