નિયમિત ષટ્કોણનાં છ માંથી ત્રણ શિરોબિંદુ પસંદ કરી તેમને જોડતાં મળતા ત્રિકોણમાંથી એકની પસંદગી કરતાં તે સમબાજુ ત્રિકોણ હોય તેની સંભાવના …………. છે.

  • A

    $\frac{1}{2}$

  • B

    $\frac{1}{5}$

  • C

    $\frac{1}{{10}}$

  • D

    $\frac{1}{{20}}$

Similar Questions

ભારત અને પાકિસ્તાન હોકીની $5$ ટેસ્ટ શ્રેણીની રમત રમે છે. ભારતે ઓછામાં ઓછી ત્રણ રમત જીતવાની સંભાવના કેટલી થાય ?

$52$ પત્તા પૈકી બે પત્તા લેતાં બંને પત્તા લાલ અથવા બંને પત્તા રાજાના હોવાની સંભાવના કેટલી થાય ?

નિયમિત ષષ્ટકોણમાં યાદ્રચ્છિક રીતે ત્રણ શિરોબિંદુઓ પસંદ કરવામાં આવે છે.જો આ શિરોબિંદુમાંથી ત્રિકોણ બનાવતા તે સમબાજુ બને તેની સંભાવના મેળવો.

  • [IIT 1995]

ફક્ત અંકો $1$ અને  $8$ જેનાં ઉપયોગથી બનતી $6$ અંકોવાળી યાદૃચ્છિક રીતે પસંદ કરેલ સંખ્યા $21$ નો ગુણિત હોય તેની સંભાવના જો $p$ હોય, તો $96\,p=\dots\dots\dots$

  • [JEE MAIN 2022]

$20$ ક્રમશ: પૂર્ણાક સંખ્યાઓમાંથી કોઈપણ બે પસંદ કરવામાં આવે, તો તેનો સરવાળો એકી હોવાની સંભાવના કેટલી?