એક સમતોલ પાસાને એક વખત ઉછાળતાં ઉપરની બાજુએ $3$ થી મોટો પૂર્ણાક  મળે તે ઘટના અને $5$ થી નાનો પૂર્ણાક  મળે તે ઘટના $B$ છે. $P(A \cup B) = .....$

  • A

    $2/5$

  • B

    $3/5$

  • C

    $0$

  • D

    $1$

Similar Questions

આપેલ બે નિરપેક્ષ ઘટનાઓ $A$ અને $B$ માટે $P(A) = 0.3$ અને $P(B) = 0.6$ હોય, તો $ P (A$ નહિ અને  $B$ નહિ) શોધો. 

એક થેલામાં $5$ કથ્થાઈ અને $4$ સફેદ મોજા છે. એક માણસ $2$ મોજા બહાર કાઢે તો તે સમાન રંગના હોવાની સંભાવના કેટલી થાય ?

ત્રણ વ્યક્તિ  $P, Q$ અને $R$ એ સ્વતંત્ર રીતે એક નિશાન તકે છે . જો તેઓ નિશાન તાકી શકે તેની સંભાવના અનુક્રમે $\frac{3}{4},\frac{1}{2}$ અને  $\frac{5}{8}$ હોય તો $P$ અથવા $Q$ નિશાન તાકી શકે પરંતુ $R$ તાકી ન શકે તેની સંભાવના મેળવો.

  • [JEE MAIN 2013]

જો $E$ અને $F$ નિરપેક્ષ ઘટનાઓ હોય, તો સાબિત કરો કે ઘટનાઓ $E$ અને $F'$ પણ નિરપેક્ષ છે.

ધારો કે $A, B, C $ જોડયુક્ત રીતે નિરપેક્ષ ઘટના હોય, જ્યાં  $P(C)>0$ અને 

$P(A \cap B \cap C)=0 $ હોય, તો $P(A' \cap B'|C) $ બરાબર શું થાય ?