ધારોકે એક પાસાને $n$ વખત ફેંકવામા આવે છે. ધારોકે સાત વખત એકી સંખ્યાઓ મળવાની સંભાવના એ નવ વખત એકી સંખ્યાઓ મળવાની સંભાવના બરાબર છે.જો બે વખત બેકી સંખ્યાઓ મળવાની સંભાવના $\frac{k}{2^{15}}$ હોય, તો $k =........$

  • [JEE MAIN 2023]
  • A

    $30$

  • B

    $90$

  • C

    $15$

  • D

    $60$

Similar Questions

જો શ્રીમાન $A$ ને છ બાળકો છે અને ઓછામા ઓછી એક છોકરી હોય તો શ્રીમાન $A$ ને $3$ છોકરાઓ અને $3$ છોકરીઓ હોય તેની સંભાવના મેળવો. 

બે પુરુષો અને બે સ્ત્રીઓના સમૂહમાંથી બે વ્યક્તિઓની એક સમિતિની રચના કરવાની છે. જ્યારે સમિતિમાં એક પુરુષ હોય? 

ફક્ત અંકો $1$ અને  $8$ જેનાં ઉપયોગથી બનતી $6$ અંકોવાળી યાદૃચ્છિક રીતે પસંદ કરેલ સંખ્યા $21$ નો ગુણિત હોય તેની સંભાવના જો $p$ હોય, તો $96\,p=\dots\dots\dots$

  • [JEE MAIN 2022]

જો $12$  સમાન દડાઓ ત્રણ સમાન પેટીઓમાં મૂકેલા છે.તો કોઇ એક પેટી $3$ દડા ધરાવે તેની સંભાવના . . . .. છે.

  • [JEE MAIN 2015]

એક થેલામાં $5$ લાલ અને $4$ લીલા દડા છે. યાર્દચ્છિક રીતે ચાર દડા લેતા. બે દડા લાલ રંગના અને બે દડા લીલા રંગના હોવાની સંભાવના કેટલી થાય ?