$1, 2, 3, 4, 5$ અને $6$ બાજુના એક પાસાને $4$ વખત ઉછાળતા, ચારેય વખતની કિંમત ઓછામાં ઓછી $2$ કરતાં નાની ન હોય, અને વધુમાં વધુ $5$ કરતાં વધારે ન હોય તેની સંભાવના કેટલી થાય ?

  • A

    $16/81$

  • B

    $1/81$

  • C

    $80/81$

  • D

    $65/81$

Similar Questions

જો ગણ $\{1, 2, 3, ......, 1000\}$ માંથી કોઇ પણ બે સંખ્યાઓ $x$ $\&$ $y$ પુનરાવર્તન સિવાય પસંદ કરવામા આવે તો $|x^4 - y^4|$ ને $5$ વડે ભાગી શકાય તેેેેેની સંંભાવનાા મેેળવો

એક સિક્કાને $7$ વખત ઉછાડતા દરેક વખતે વ્યક્તિ છાપ કહે છે તે વધારે વખત ટોસ જીતવાની સંભાવના કેટલી થાય ?

$PEACE$ શબ્દના અક્ષરો વડે બનેલ શબ્દોમાં બે $E'$ એક સાથે આવવાની સંભાવના કટેલી થાય ?

$1, 2, 3, 4, 5$ બધા જ અંકનો ઉપયોગ કરી બનાવેલ સંખ્યાને $4 $ વડે ભાગી શકવાની સંભાવના કેટલી થાય ?

એક થેલીમા કુલ સોળ સિક્કાઓ છે જેમાથી બે સિક્કાઓને બન્ને બાજુએ છાપ અને બાકીના સિક્કાઓ સમતોલ છે જો આ થેલીમાંથી કોઇ એક સિકકો બહાર કાઢવવામા આવે અને ઉછાળે તો છાપ આવવાની સંભાવના મેળવો.