પાંચ છોકરા અને ત્રણ છોકરીઓ યાર્દચ્છિક રીતે હારમાં બેઠા છે. બધીજ છોકરીઓ ક્રમિક આવે સંભાવના કેટલી થાય ?

  • A

    $1/56$

  • B

    $1/8$

  • C

    $3/28$

  • D

    આપેલ પૈકી એક પણ નહિં

Similar Questions

બે પાસા એક સાથે $4$ વખત ઉછાળવામાં આવે છે , બંને પાસા બે વાર સમાન સંખ્યાઓ દર્શાવવાની સંભાવના કેટલી થાય ?

તાવની દવા $75\%$ વ્યક્તિઓને મટાડી શકે છે. ત્રણ વ્યક્તિઓ તેનો ઉપયોગ કરીને તાવથી પીડાય છે. તો બધાં જ ત્રણ વ્યક્તિઓને ફાયદો થવાની સંભાવના કેટલી થાય ?

એક લોટરીની દસ સમાન ઈનામવાળી $10,000$ ટિકિટ વેચવામાં આવી છે. જો તમે એક ટિકિટ ખરીદો છો તો કોઈ પણ ઈનામ ન મળે તેની સંભાવના શોધો. 

શબ્દ $‘ASSASSIN'$ ના મુળાક્ષરોને એક હારમાં લખાવમાં આવે તો  $S$ પાસપાસે ન આવે તેની સંભાવના મેળવો.

  • [IIT 1983]

જો એક વ્યક્તિ $3$ પાસા નાખે, તો અંકોનો સરવાળો ચોક્કસ $15$ મળવાની સંભાવના કેટલી થાય ?