$9$ વ્યક્તિઓના સમૂહમાંથી પાંચની સમિતિ પસંદ કરવામાં આવે છે. સમિતિમાં એક પરણિત જોડકૂ  બંને હોય અથવા ન આવે તેવી સંભાવના કેટલી થાય ?

  • A

    $1/2$

  • B

    $5/9$

  • C

    $4/9$

  • D

    $2/3$

Similar Questions

જો એક બિન પક્ષપાતી પાસાને ત્રણ વખત ગબડાવમાં આવે, તો ($i-1$) માં ગબડાવવામાં મળેલ સંખ્યા કરતા $i$ માં ગબડાવ માં મળેલ સંખ્યા, $i=2,3$, મોટી મળે તેની સંભાવના ........... છે. 

  • [JEE MAIN 2024]

એક થેલામાં $3$ લાલ અને $3$ સફેદ દડા છે. બે દડા એક પછી એક પસંદ કરવામાં આવે તો તેઓ ભિન્ન રંગના હોય તેવી સંભાવના કેટલી હશે ?

જો ગણ $\left\{ {0,1,2,3, \ldots ,10} \right\}$ માંથી બે ભિન્ન સંખ્યાઓ લેવામાં આવે છે, તો તેમનો સરવાળો તેમજ તફાવતનું માન બંને $4 $ નો ગુણિત હોય તેની સંભાવના . . . . થાય. .

  • [JEE MAIN 2017]

ભારત અને પાકિસ્તાન હોકીની $5$ ટેસ્ટ શ્રેણીની રમત રમે છે. ભારતે ઓછામાં ઓછી ત્રણ રમત જીતવાની સંભાવના કેટલી થાય ?

વિધાન -$I$ : જો યાર્દચ્છિક રીતે લીપ વર્ષ પસંદ કરવામાં આવે, તો તે $53$ રવિવાર ધરાવવાની સંભાવના $2/7$ છે.

વિધાન -$II$ : લીપ વર્ષ $A \ 366$ દિવસો ધરાવે છે.