સચિન તેંડુલકર કોઈપણ $50$ ઓવરની એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં અયુગ્મ ક્રમાંકની ઓવર માં જ આઉટ થાય છે તેવી ધારણા કરવામાં આવે છે. તો તે મેચની નવમાં કે તેના ગુણાંક ક્રમાંકની ઓવરમાં આઉટ થાય તેની સંભાવના શોધો.
$9/25$
$3/25$
$12/25$
આમાંથી કોઈ નહિ
નીચે દર્શાવેલ પ્રયોગ માટે નિદર્શાવકાશ દર્શાવો : એક પાસાને બે વાર ફેંકવામાં આવે છે.
શબ્દ $\mathrm {'ASSASSINATION'}$ માંથી એક અક્ષર યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. તે એક સ્વર હોય તો પસંદ કરેલા અક્ષરની સંભાવના શોધો.
બે સમતોલ પાસાને ઉછાળવામાં આવે છે . જો ઘટના $A$ દર્શાવે છે કે પ્રથમ પાસા પર યુગ્મ સંખ્યા આવે અને ઘટના $B$ એ બીજા પાસા પર અયુગ્મ સંખ્યા આવે છે .તો બે ઘટના $A$ અને $B$ એ . . . .
એક પાસાને ઉછાળતાં એક એ યુગ્મ સ્થાને આવે તેની સંભાવના મેળવો.
જો ગણિતનો એક સવાલ ત્રણ વિર્ધાથી $A, B, C$ ને આપવામાં આવે છે અને જો તેઓ સવાલનો જવાબ આપે તેની સંભાવના અનુક્રમે $1/2, 1/3$ અને $1/4$ છે.તો સવાલનો જવાબ મળી જાય તેની સંભાવના મેળવો.