જો ગણિતનો એક સવાલ ત્રણ વિર્ધાથી $A, B, C$ ને આપવામાં આવે છે અને જો તેઓ સવાલનો જવાબ આપે તેની સંભાવના અનુક્રમે $1/2, 1/3$ અને $1/4$ છે.તો સવાલનો જવાબ મળી જાય તેની સંભાવના મેળવો.

  • [AIEEE 2002]
  • A

    $\frac{3}{4}$

  • B

    $\frac{1}{2}$

  • C

    $\frac{2}{3}$

  • D

    $\frac{1}{3}$

Similar Questions

ત્રણ સિક્કા એકવાર ઉછાળવામાં આવે છે. નીચેની ઘટનાઓનું વર્ણન કરો :

પરસ્પર નિવારક અને નિઃશેષ ત્રણ ઘટનાઓ 

ત્રણ સમતોલ પાસાને એક સાથે ઉછાળતાં ઉપરના પૂર્ણાકો ત્રણેમાં સમાન હોય તેની સંભાવના શોધો.

નીચે દર્શાવેલ પ્રયોગ માટે નિદર્શાવકાશ દર્શાવો : એક પરીક્ષણમાં બે બાળકોવાળાં કુટુંબો પૈકી પ્રત્યેકમાં છોકરા-છોકરીઓની સંખ્યા નોંધવામાં આવે છે.

બે સમતોલ પાસાને એક સાથે ઉછાળવામાં આવે છે. બંને પાસા પર સમાન અંક મળે તેની સંભાવના……છે.

બે પાસાઓ ફેંકવામાં આવે છે. ઘટનાઓ $A, B$ અને $C$ નીચે આપેલ છે.

$A :$ પહેલા પાસા ઉપર યુગ્મ સંખ્યા મળે છે.

$B:$ પહેલા પાસા ઉપર અયુગ્મ સંખ્યા મળે છે.

$C :$ પાસાઓ ઉપર મળતી સંખ્યાઓનો સરવાળો $5$ કે $5$ થી ઓછો છે.

$A$ અને $B$ પરસ્પર નિવારક છે.