એક પાસાને ઉછાળતાં એક એ યુગ્મ સ્થાને આવે તેની સંભાવના મેળવો.
$\frac{5}{{36}}$
$\frac{5}{{11}}$
$\frac{6}{{11}}$
$\frac{1}{6}$
એક પ્રત્યનમાં ઘટના $A$ બને તેની સંભાવના $0.4$ છે,તો ઘટના $A$ ત્રણ સ્વતંત્ર પ્રત્યનમાં ઓછામાં ઓછી એક વખત બને તેની સંભાવના મેળવા
A અને B ની એક વર્ષમાં મૃત્યુ પામવાની સંભાવનાઓ અનુક્રમે p અને q છે. તો વર્ષના અંતે ફક્ત એક જીવે તેની સંભાવના કેટલી?
સમષ્તુફલકના ખૂણાઓ $1, 2, 3, 4$ થી અંકિત કરેલા છે. આવા ત્રણ સમષ્તુફલકને એક સાથે ફેંકતા અંકોનો સરવાળો $5$ થાય તેની સંભાવના …….. છે.
ઘટના $A$ ની સંભાવના $0.5$ અને $B$ ની $0.3$ છે. જો $A$ અને $B$ એ પરસ્પર નિવારક ઘટના હોય તોે $A$ અથવા $B$ પૈકી એકપણ ન બને તેની સંભાવના મેળવો.
એક સિક્કાને $n$ વખત ઊછાળવામાં આવે છે. જો હેડ $6$ વાર આવવાની સંભાવના એ $8$ વાર હેડ આવવાની બરાબર હોય, તો બરાબર શું થાય ?