જો બે પાસાને વારાફરથી ઉછાડવામાં આવે, તો પ્રથમ પાસામાં $1$ આવવાની સંભાવના કેટલી થાય ?
$1/36$
$5/36$
$1/6$
આપેલ પૈકી એક પણ નહિં.
બે પાસાઓ ફેંકવામાં આવે છે. ઘટનાઓ $A, B$ અને $C$ નીચે આપેલ છે.
$A :$ પહેલા પાસા ઉપર યુગ્મ સંખ્યા મળે છે.
$B:$ પહેલા પાસા ઉપર અયુગ્મ સંખ્યા મળે છે.
$C :$ પાસાઓ ઉપર મળતી સંખ્યાઓનો સરવાળો $5$ કે $5$ થી ઓછો છે.
$A'$,$B'$ અને $C$ પરસ્પર નિવારક અને નિઃશેષ છે.
એક સિક્કાને ઉછાળ્યો છે. જો તેના પર કાંટો દેખાય તો $2$ લાલ અને $3$ કાળા દડા સમાવતા એક ડબામાંથી એક દડો કાઢવામાં આવે છે. જો તે છાપ બતાવે તો આપણે એક પાસો ફેંકીએ છીએ. આ પ્રયોગના નિદર્શાવકાશ શોધો
ત્રણ સિક્કા એકવાર ઉછાળવામાં આવે છે. નીચેની ઘટનાઓનું વર્ણન કરો :
પરસ્પર નિવારક ન હોય તેવી બે ઘટનાઓ
ધારો કે ગોળાઓના એક ઢગલામાંથી $3$ ગોળા યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. પ્રત્યેક ગોળાની ચકાસણી કરીને તેને ખરાબ $(D)$ અથવા સારી $(N)$ માં વર્ગીકરણ કરાય છે. આ ઘટનાની નિદર્શાવકાશ જણાવો
બે પાસા એક સાથે નાખતા, તે પૈકી ઓછામાં ઓછા એક પાસાનો અંક $3$ કરતા મોટો હોવાની સંભાવના કેટલી થાય ?