બે પાસા એક સાથે નાખતા, તે પૈકી ઓછામાં ઓછા એક પાસાનો અંક $3$ કરતા મોટો હોવાની સંભાવના કેટલી થાય ?

  • A

    $1/4$

  • B

    $3/4$

  • C

    $1/2$

  • D

    $1/8$

Similar Questions

ત્રણ સમતોલ પાસાને એક સાથે ઉછાળતાં ઉપરના પૂર્ણાકો ત્રણેમાં સમાન હોય તેની સંભાવના શોધો.

તાસની $52$ પત્તાંની થોકડીમાંથી એક પનું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે છે.

પતું કાળીનો એક્કો હોય તેની સંભાવના શું છે? 

નીચે દર્શાવેલ પ્રયોગ માટે નિદર્શાવકાશ દર્શાવો : એક સિક્કાને ઉછાળ્યો છે અને એક પાસાને ફેંક્યો છે.

રજાઓમાં વીણાએ ચાર શહેરો $A, B, C$ અને $D$ ની યાદચ્છિક ક્રમમાં યાત્રા કરી છે. શું સંભાવના છે કે એણે $A$ ની યાત્રા $B$ ના પહેલાં અને $B$ ની યાત્રા $C$ ના પહેલાં કરી ? 

બે પાસાઓ ફેંકવામાં આવે છે. ઘટનાઓ $A, B$ અને $C$ નીચે આપેલ છે.

$A :$ પહેલા પાસા ઉપર યુગ્મ સંખ્યા મળે છે.

$B:$ પહેલા પાસા ઉપર અયુગ્મ સંખ્યા મળે છે.

$C :$ પાસાઓ ઉપર મળતી સંખ્યાઓનો સરવાળો $5$ કે $5$ થી ઓછો છે.

નીચે આપેલ ઘટનાઓ વર્ણવો : $A$ અને $B$