લોટરીમાં $1$ થી $90$ અંકની $90$ ટિકીટોની છે તે પૈકી પાંચ ટિકીટો યાર્દચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો પસંદ કરેલ બે ટિકીટો પૈકી $15$ અને $89$ હોવાની સંભાવના કેટલી થાય ?
$2/801$
$2/623$
$1/267$
$1/623$
એક બહુવિકલ્પ પરીક્ષામાં $5$ પ્રશ્નો છે.દરેક પ્રશ્નોનોનાં ત્રણ જવાબો છે,જેમાંથી ફક્ત એક જવાબ સાચો છે.કેાઇ વિર્ધાથી માત્ર અટકળ દ્વારા ચાર અથવા ચારથી વધારે સાચા જવાબો મેળવે તેની સંભાવના . .. . . . હોય.
જો એક પાસાને ત્રણ વખત ફેકવામાં આવે તો દર વખતે પાસા પરનો અંક છેલ્લે મળે અંક કરતાં વધારે જ આવે તેની સંભાવના મેળવો.
એક લોટરીમાં એક વ્યક્તિ $1$ થી $20$ સુધીની સંખ્યાઓમાંથી છ જુદી જુદી સંખ્યાઓ યાદચ્છિક રીતે પસંદ કરે છે અને જો એ પસંદ કરેલી છ સંખ્યાઓ લોટરી સમિતિએ પૂર્વનિર્ધારિત કરેલ છ સંખ્યાઓ સાથે મેળ ખાતી હોય તો એ વ્યક્તિ ઇનામ જીતી જાય છે. આ લોટરીની રમતમાં ઇનામ જીતવાની સંભાવના શું છે?
જો એક પાસાને $2$ વખત ફેંકવામાં આવે તો ઓછામાં ઓછી એક વાર $4$ આવવાની સંભાવના કેટલી?
$40$ ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓ પૈકી યાર્દચ્છિક રીતે બે પસંદ કરવામાં આવે છે. તો સંખ્યાઓનો સરવાળો અયુગ્મ હોવાની સંભાવના કેટલી થાય ?