જો એક પાસાને ત્રણ વખત ફેકવામાં આવે તો દર વખતે પાસા પરનો અંક છેલ્લે મળે અંક કરતાં વધારે જ આવે તેની સંભાવના મેળવો.
$\frac{{19}}{{216}}$
$\frac{{20}}{{216}}$
$\frac{{22}}{{216}}$
$\frac{{18}}{{216}}$
એક પાત્રમાં બે દડા છે. બંને દડા કાળા છે. જો એક સફેદ દડો પાત્રમાં મૂકવામાં આવે અને પછી એક દડો યાદચ્છિક રીતે તે પાત્રમાંથી લેવામાં આવે તો તે સફેદ હોવાની સંભાવના કેટલી થાય ?
$3$ પુરુષો, $2$ સ્ત્રીઓ અને $4$ બાળકોમાંથી $3$ નું જૂથ યાદચ્છિક પસંદ કરતાં આ જૂથમાં બરાબર $2$ બાળકો હોય તેની સંભાવના ...... છે.
$6$ પુરૂષ અને $4$ સ્ત્રીમાંથી $5$ સભ્યોની એક સમિતિ બનાવવાની છે, તો ઓછામાં ઓછી એક સ્ત્રી સમિતિમાં હોવાની સંભાવના કેટલી?
એક સિક્કાને $7$ વખત ઉછાડતા દરેક વખતે વ્યક્તિ છાપ કહે છે તે વધારે વખત ટોસ જીતવાની સંભાવના કેટલી થાય ?
જો ત્રણ પ્રત્રોને પાંચ જુદા જુદા સરનામા પર મોકલવામાં આવે છે તો ત્રણ પ્રત્રોએ માત્ર બેજ સરનામા પર જાય તેની સંભાવના મેળવો.