ચાર પત્રો અને ચાર પરબિડીયા છે. પરબિડીયામાં યાર્દચ્છિક રીતે પત્રો મૂકતાં બધા પત્રો ખોટા પરબિડીયામાં મૂકેલા છે. તેની સંભાવના શોધો.

  • A

    $5/4$

  • B

    $3/7$

  • C

    $2/9$

  • D

    $3/8$

Similar Questions

વિર્ધાર્થીં તરવૈયો ન હોવાની સંભાવના $1/5 $ છે. $5$ વિર્ધાર્થીં પૈકી $4$ તરવૈયા હોવાની સંભાવના કેટલી થાય ?

એક પેટી કે જેમાં  $10$ લાલ , $30$ સફેદ, $20$ વાદળી અને $15$ નારંગી માર્બલ છે. તેમાથી બે માર્બલને એક પછી એક પુનરાવર્તન સહિત પેટી માંથી કાઢવામાં આવે છે તો પહેલો માર્બલ લાલ હોય અને બીજો માર્બલ સફેદ હોય  તેની સંભાવના મેળવો.

  • [JEE MAIN 2024]

જો $SUCCESS$ શબ્દના અક્ષરોને ફરીવાર ગોઠવતા. સમાન અક્ષરો સાથે આવવાની સંભાવના કેટલી થાય ?

જ્યારે તાસનાં $52$ પત્તાંની થોકડીમાંથી $7$ પત્તાનો એક સમૂહ બનાવવામાં આવે તો જેમાં ઓછામાં ઓછા $3$ બાદશાહ હોય એ ઘટનાની સંભાવના શોધો.

જો ત્રણ ખોખા અનુક્રમે $3$ સફેદ અને $1$ કાળો, $2$ સફેદ અને $2$ કાળા, $1$ સફેદ અને $3$ કાળા દડા ધરાવે, તો દરેક ખોખા પૈકી એક દડો યાર્દચ્છિક રીતે પસંદ કરવામાં આવે, તો $2$ સફેદ અને $1$ કાળો દડો પસંદ થવાની સંભાવના કેટલી થાય ?