યાર્દચ્છિક રીતે પાંચ અક્ષરોની સંખ્યા પસંદ કરતા, બધા જ અંકો ભિન્ન હોય અને અયુગ્મ સ્થાને અયુગ્મ અંક અને યુગ્મ સ્થાને યુગ્મ અંક આવવાની સંભાવના કેટલી થાય ?
$1/60$
$2/75$
$1/50$
$1/75$
ગણ $\{1,2,3,4,5\}$ ના યાદચ્છિક રીતે પસંદ કરેલ બે ઉપગણોના છેદગણમાં બરાબર બે જ ઘટકો હોય તેની સંભાવના ...... છે.
એક અસમતોલ સિક્કાને આઠ વાર ઉછાળવામાં આવે છે . તો ઓછામાંઓછી એકવાર છાપ અને એકવાર કાંટો મળે તેની સંભાવના મેળવો.
એક પાકીટમા $4$ તાંબાના સિકકાઓ $\& \, 3$ ચાંદીના સિકકાઓ અને બીજા પાકીટમા $6$ તાંબાના સિકકાઓ $\& \,2$ ચાંદીના સિકકાઓ છે જો કોઇ એક પાકીટમાંથી એક સિકકો કાઢવવામા આવે તો તે સિકકો તાંબાનો સિકકો આવે તેની સંભાવના મેળવો .
$3$ પુરુષો, $2$ સ્ત્રીઓ અને $4$ બાળકોમાંથી $3$ નું જૂથ યાદચ્છિક પસંદ કરતાં આ જૂથમાં બરાબર $2$ બાળકો હોય તેની સંભાવના ...... છે.
પ્રથમ $30$ પ્રાકૃતિક સંખ્યામાંથી કોઈપણ બે સંખ્યા $a$ અને $b$ પસંદ કરવામાં આવે છે તો $a^2 - b^2 $ને $3$ વડે ભાગી શકવાની સંભાવના કેટલી?