ગણિતનો એક કોયડો ત્રણ વિર્ધાર્થીંઓ $A, B, C$ આપવામાં આવે અને તે કોયડો ઉકેલવાની સંભાવના અનુક્રમે $1/2, 1/3$ અને $1/4$ હોય, તો કોયડો ઉકેલવાની સંભાવના કેટલી થાય ?

  • A

    $3/4$

  • B

    $1/2$

  • C

    $2/3$

  • D

    $1/3$

Similar Questions

જો એક સમતોલ પાસાને $20$ વખત ફેંકવામા આવે તો $10^{th}$ વખત ફેંકવામા આવે ત્યારે ચોથી વખત છ દેખાય તેની સંભાવના મેળવો. 

જો એક પાસાને $2$ વખત ફેંકવામાં આવે તો ઓછામાં ઓછી એક વાર $4$ આવવાની સંભાવના કેટલી?

જો પ્રથમ પંદર પ્રાક્રૂતિક સંખ્યાઓમાંથી કોઇ પણ ત્રણ સંખ્યાઓ પસંદ કરવામા આવે તો  તે સંખ્યાઓ સમાંતર શ્રેણીમા હોય તેની સંભવના મેળવો. 

એક પેટીમાં $10$ લાલ, $20$ ભૂરી અને $30$ લીલી લખોટીઓ છે. તે પેટીમાંથી $5$ લખોટીઓ યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. તો બધી લખોટીઓ ભૂરી હોય તેની સંભાવના કેટલી ? 

જો અંકો $0,0,1,1,2,3,4,4$ ના બધાા અંકોનો ઉપયોગ કરીને $8$ અંકોની શકય બધી કિમતો મેળવવામા આવે અને તેમાંથી એક કિમત પસંદ કરવામા આવે તો પસંદ થયેલ કિમત અયુગ્મ હોય તેની સંભાવના મેળવો.