જો સમીકરણનો $ax^3 + bx + c$ નો એક ઘટક $x^2 + px + 1$ હોય, તો.....

  • A

    $a^2 + c^2 = -ab$

  • B

    $a^2 - c^2 = -ab$

  • C

    $a^2 - c^2 = ab$

  • D

    આપેલ પૈકી એકપણ નહિ.

Similar Questions

જો $\alpha ,\beta,\gamma$ એ સમીકરણ $x^3 + 2x -5 = 0$ ના ઉકેલો હોય અને સમીકરણ  $x^3 + bx^2 + cx + d = 0$ ના ઉકેલો $2 \alpha + 1, 2 \beta + 1, 2 \gamma + 1$ હોય તો $|b + c + d|$ ની કિમત મેળવો (જ્યાં $b,c,d$ નો સરવાળો અવિભાજય સંખ્યા છે )

સમીકરણ  ${x^2}\, + \,\left| {2x - 3} \right|\, - \,4\, = \,0,$ ના ઉકેલો નો સરવાળો ...... થાય. 

  • [JEE MAIN 2014]

સમીકરણ $\mathrm{e}^{4 \mathrm{x}}+\mathrm{e}^{3 \mathrm{x}}-4 \mathrm{e}^{2 \mathrm{x}}+\mathrm{e}^{\mathrm{x}}+1=0$ ના વાસ્તવિક બીજની સંખ્યા મેળવો.

  • [JEE MAIN 2020]

સમીકરણ $5 + |2^x - 1| = 2^x(2^x - 2)$ ના વાસ્તવિક ઉકેલોની સંખ્યા મેળવો.

  • [JEE MAIN 2019]

અહી $S=\left\{ x : x \in R \text { and }(\sqrt{3}+\sqrt{2})^{ x ^2-4}+(\sqrt{3}-\sqrt{2})^{ x ^2-4}=10\right\} \text {. }$ હોય તો  $n ( S )$ ની કિમંત મેળવો.

  • [JEE MAIN 2023]