સમીકરણ ${\left( {\frac{5}{7}} \right)^x}\, = \, - {x^2} + 2x\, - \,3$ વાસ્તવિક ઉકેલોની સંખ્યા કેટલી હોય ?

  • A

    $2$

  • B

    $0$

  • C

    $1$

  • D

    આપેલ પૈકી એકપણ નહિ.

Similar Questions

સમીકરણ ${e^{\sin x}} - {e^{ - \sin x}} - 4$ $ = 0$ ના વાસ્તવિક બીજની સંખ્યા મેળવો.

  • [IIT 1982]

જો $a \in R$ હોય અને સમીકરણ $ - 3{\left( {x - \left[ x \right]} \right)^2} + 2\left( {x - \left[ x \right]} \right) + {a^2} = 0$ ને પૂર્ણાંક ઉકેલ ન હોય તો $a$ શકય કિંમતો . . . અંતરાલમાં હોય . .

  • [JEE MAIN 2014]

જો $\sqrt {3{x^2} - 7x - 30}  + \sqrt {2{x^2} - 7x - 5}  = x + 5,\,$ તો $\,\,{\rm{x  =  \ldots }}..{\rm{ }}$

જો દરેક  $x \in R$ માટે,${x^2} + 2ax + 10 - 3a > 0$ તો  .

  • [IIT 2004]

સમીકરણ ${2^{\left( {x - 1} \right)\left( {{x^2} + 5x - 50} \right)}} = 1$ ના બધા વાસ્તવિક ઉકેલોનો સરવાળો ......... થાય.

  • [JEE MAIN 2017]