દ્રી-પ્રેરણ $p \Leftrightarrow q = …..$
$p \Rightarrow q$ અને $q \Rightarrow p$ નું વિયોજન
$q \Rightarrow p$ નું સમાનાર્થીં
$p \Rightarrow q$ નું પ્રતીપ
$p \Rightarrow q$ અને $q \Rightarrow p$ નું સંયોજન
ધારો કે $S$ એ $R$ નો શૂન્યેત્તર ઉપગણ છે.
નીચેનું વિધાન નક્કી કરો : $p : x \in S$ એ એવી સંમેય સંખ્યા છે જેથી $x > 0$ થાય.
નીચેના પૈકી કયું વિધાન $p$ નું નિષેધ છે.
જો બે વિધાનો $P$ અને $Q$ આપેલ હોય તો આપલે પૈકી ક્યૂ વિધાન સંપૂર્ણ સત્ય થાય ?
વિધાન $(p \wedge(\sim q) \vee((\sim p) \wedge q) \vee((\sim p) \wedge(\sim q))$ એ $........$ને સમકક્ષ છે.
આપેલ પૈકી ક્યૂ વિધાન $\mathrm{p} \wedge \sim \mathrm{q}$ ને સમતુલ્ય થાય $?$
$\sim (p \vee q) \vee (\sim p \wedge q)$ એ કોના બરાબર છે ?