નીચે પૈકી કયું સત્ય છે.
$(\sim p \vee \sim q) \equiv (p \wedge q)$
$(p \rightarrow q) \equiv (\sim q \rightarrow \sim p)$
$\sim (p \rightarrow \sim q) \equiv (p \wedge \sim q) $
$\sim (p \Leftrightarrow q) \equiv (p \rightarrow q) \vee (q \rightarrow p)$
“જો તમારો જન્મ ભારતમાં થયો હોય તો તમે ભારતના નાગરિક છો” આ વિધાનનું સામાનર્થી પ્રેરણ ............. થાય
નીચેના વિધાનો ધ્યાનમાં લો.
$P :$ જો $7$ એ અયુગ્મ સંખ્યા હોય તો $7$ એ $2$ વડે વિભાજય છે
$Q :$ જો $7$ એ અવિભાજય સંખ્યા હોય તો $7$ એ અયુગ્મ સંખ્યા છે
જો $V_1$ એ વિધાન $P$ ના સામાનાર્થી પ્રેરણના સત્યાર્થતાનું મુલ્ય અને $V_2$ એ વિધાન $Q$ ના સામાનાર્થી પ્રેરણના સત્યાર્થતાનું મુલ્ય હોય તો $(V_1, V_2)$ =
આપેલ પૈકી સંપૂર્ણ સત્ય વિધાન મેળવો.
વિધાન "જો $p < q$, હોય તો $p -x < q -x"$ નું પ્રતીપ મેળવો.
$\sim (p \vee q) \vee (\sim p \wedge q)$ એ કોના બરાબર છે ?