આપેલ પૈકી સંપૂર્ણ સત્ય વિધાન મેળવો.

  • [JEE MAIN 2022]
  • A

    $((\sim p) \vee q) \Rightarrow p$

  • B

    $p \Rightarrow((\sim p ) \vee q )$

  • C

    $((\sim p) \vee q) \Rightarrow q$

  • D

    $q \Rightarrow((\sim p) \vee q)$

Similar Questions

વિધાન " જો ભારત મેચ જીતે છે તો ભારત ફાઇનલમાં આવશે" નું નિષેધ લખો 

આપેલ વિધાનનું નિષેધ કરો:” જો હુ શિક્ષક બનીશ ,તો હુ સ્કુલ બનાવીશ.” .

  • [AIEEE 2012]

વિધાન $\sim(p\leftrightarrow \sim q)$ . . . . . . . છે.

  • [JEE MAIN 2014]

$p :$ સુમન તેજસ્વી છે.

$q :$ સુમન ધનવાન છે.

$r :$ સુમન પ્રામાણિક છે.

વિધાન ‘‘જો સુમન ધનવાન હોય તો અને તો જ સુમન તેજસ્વી અને અપ્રમાણિક હોય’’ નું નિષેધ વિધાન કેવી રીતે દર્શાવી શકાય છે ?

જો $p : 5$ એ $2$ કરતાં વધારે નથી અને $q$ : જયપુર એ રાજસ્થાનનું પાટનગર છે આ બંને વિધાનો છે તો વિધાન $p \Rightarrow  q$ નું નિષેધ વિધાન મેળવો.