નીચેના પૈકી કયું અસત્ય છે ?

  • A

    $p \vee (\sim p)$  નિત્ય સત્ય છે.

  • B

    $\sim (\sim p) \Leftrightarrow  p $ નિત્ય સત્ય છે.

  • C

    $(p \Rightarrow  q) \Leftrightarrow  (q \Rightarrow  p)$  નિત્ય સત્ય છે.

  • D

    $p \wedge  (\sim p)$ નિત્ય અસત્ય છે

Similar Questions

વિધાન "$'96$ એ $2$ અને $3'$ વડે વિભાજ્ય છે" નું નિષેધ વિધાન મેળવો. 

બુલિયન સમીકરણ $p \vee(\sim p \wedge q )$ નું નિષેધ .......... ને સમતુલ્ય થાય  

  • [JEE MAIN 2020]

 "જો મારી તબિયત સારી ન લાગે તો હું દાક્તર પાસે જઇસ " આ વિધાનનું સામાનાર્થી પ્રેરણ ............. થાય

  • [JEE MAIN 2014]

જો $A$ : કમળો ગુલાબી હોય છે અને $B$ : પૃથ્વી એક ગ્રહ છે,હોય તો $\left( { \sim A} \right) \vee B$ નું શાબ્દિક નિરૂપણ કરો

જો બે વિધાનો $P$ અને $Q$ આપેલ હોય તો આપલે પૈકી ક્યૂ વિધાન સંપૂર્ણ સત્ય થાય ?

  • [JEE MAIN 2021]