ક્રિકેટના $14$ ખેલાડીઓ પૈકી $5$ બોલરો છે. તે પૈકી અગિયાર ખેલાડીઓની ટીમની પસંદગી કેટલી રીતે થઈ શકે જેમાં ઓછામાં ઓછા $ 4 $ બોલર હોય ?
$265$
$263$
$264$
આપેલ પૈકી એકપણ નહિ.
એક વિદ્યાર્થીંને $(2n + 1)$ બુકના સંગ્રહમાંથી $n$ બુક પસંદ કરવા અપાય છે. તે જુદી જુદી $63$ રીતે કોઇ એક બુક પસંદ કરે તો $n$ ની કિંમત કેટલી ?
જો $P(n, r) = 1680$ અને $C (n, r) = 70,$ હોય, તો $69 n + r! = ……$.
$9$ પ્રશ્નપત્રોની પરિક્ષામાં પરિક્ષાર્થીં જેટલા પ્રશ્નપત્રોમાં નાપાસ થાય તેના કરતાં વધારે પ્રશ્નપત્રોમાં પાસ થાય તો જ તે સફળ થાય તો તે કેટલી રીતે અસફળ થઈ શકે ?
$1, 2, 0, 2, 4, 2, 4$ અંકોનો ઉપયોગ કરીને $1000000$ થી મોટી કેટલી સંખ્યાઓ બનાવી શકાય ?
$\sum \limits_{ r =0}^{20}{ }^{50- r } C _{6}$ ની કિમત શોધો