$'INDEPENDENT'$ શબ્દના અક્ષરો પૈકી પાંચ અક્ષરોને કુલ કેટલી રીતે પસંદ કરી શકાય છે ?

  • A

    $72$

  • B

    $3320$

  • C

    $120$

  • D

    આપેલ પૈકી એકપણ નહિ

Similar Questions

$\sum\limits_{1 < \,p < \,100} {p\,!\,\, - \,\sum\limits_{n\, = \,1}^{50} {(2n)\,!} } \,$  નો એક્મનો  અંક છે 

$_n{P_r} \div \left( {_r^n} \right) = ..........$

જો $\alpha  = \left( {\begin{array}{*{20}{c}}
  m \\ 
  2 
\end{array}} \right)\,\,$  હોય ,તો  $\left( {\begin{array}{*{20}{c}}
  \alpha  \\ 
  2 
\end{array}} \right) = ......$

${}^{50}{C_4} + \sum\limits_{r = 1}^6 {^{56 - r}{C_3}} $=

  • [AIEEE 2005]

વ્યાપ્તત  વિધેય $f$ એ $\{1, 2, 3, …, 20\}$ થી $\{1, 2, 3, …, 20\}$ પર આપલે છે કે જેથી $k$ જ્યારે $4$ નો ગુણક હોય ત્યારે $f(k)$ એ $3$ નો ગુણક થાય તો $f$ ના વિધેય ની સંખ્યા મેળવો.

  • [JEE MAIN 2019]