પ્રાકૃતિક સંખ્યાઓની શ્રેણીને નીચે મુજબ અલગ અલગ વિભાગમાં વહેંચવામાં આવી છે: $(1), (2, 3), (4, 5, 6), (7, 8, 9, 10), \dots$. તો $n$ માં વિભાગમાં આવેલી સંખ્યાઓનો સરવાળો શોધો.

  • A
    $\frac{1}{2}\,[n\,({n^2} + 1)]$
  • B
    $\frac{{n({n^2} + 1)}}{4}$
  • C
    $\frac{{2n\,(n + 1)}}{3}$
  • D
    $\frac{{{n^2}(n + 1)}}{2}$

Explore More

Similar Questions

કોઈપણ એકી પૂર્ણાંક $n \ge 1$ માટે,${n^3} - {(n - 1)^3} + \dots + {( - 1)^{n - 1}}{1^3} = $

નીચેની શ્રેણીનો $n$ પદો સુધીનો સરવાળો શોધો:
$0.6 + 0.66 + 0.666 + \dots$

Difficult
View Solution

$1 \cdot 3 \cdot 5 + 2 \cdot 5 \cdot 8 + 3 \cdot 7 \cdot 11 + \dots$ શ્રેણીનો $n$ પદો સુધીનો સરવાળો શોધો.

શ્રેણીના $n$ પદોનો સરવાળો શોધો જેનું $n^{th}$ પદ $(2n-1)^2$ દ્વારા આપવામાં આવે છે.

સંખ્યાઓ $a_n$ ને $a_0=1$ અને $n \geq 0$ માટે $a_{n+1}=3n^2+n+a_n$ દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવે છે. તો $a_n$ બરાબર શું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo