જો સમીકરણ $(b -c)x^2 + (c - a)x + (a - b) = 0$ ના ઉકેલો સમાન હોય, તો $a, b, c$ કઈ શ્રેણી હશે ?

  • A

    સમાંતર શ્રેણી

  • B

    સમગુણોત્તર શ્રેણી

  • C

    સ્વરિત શ્રેણી

  • D

    આપેલ પૈકી એક પણ નહિ

Similar Questions

ધારોકે એક સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા $2 k, k \in N$ છે. જો સમાંતર શ્રેણીના તમામ એકી પદોનો સરવાળો $40$ હોય, તમામ બેકી પદોનો સરવાળો $55$ હોય તથા સમાંતર શ્રેણીનું છેલ્લું પદ એ પ્રથમ પદ કરતાં $27$ વધારે હોય, તો $k =$ _______

  • [JEE MAIN 2025]

જો $a, b, c$ સમાંતર શ્રેણીમાં હોય, તો $(a - c)^2 = ……$

જો $a, b, c,d$ સમગુણોત્તર શ્રેણીમાં હોય, તો સાબિત કરો કે $\left(a^{n}+b^{n}\right),\left(b^{n}+c^{n}\right),\left(c^{n}+d^{n}\right)$ સમગુણોત્તર શ્રેણીમાં છે.

સાબિત કરો કે સમાંતર શ્રેણીમાં $(m + n)$ માં તથા $(m - n)$ માં પદોનો સરવાળો $m$ માં પદ કરતાં બમણો થાય છે. 

વિધાન- I : બે સમાંતર શ્રેણીના $n$ પદોનો સરવાળો ગુણોત્તર $(7n + 1) : (4n + 17)$ હોય, તો તેમના $n$ માં પદોનો ગુણાકાર $7 : 4$ થાય.વિધાન- II : જો $S_n = an^2 + bn + c,$ હોય, તો $T_n = S_n - S_{n-1}$ થાય.