જો $p, q, r $ કોઇ સમગુણોત્તર શ્રેણીમાં હોય અને $ a, b, c $ કોઇ અન્ય સમગુણોત્તર શ્રેણીમાં હોય, તો $cp, bq $ અને $ar$  એ......

  • A

    સમાંતર શ્રેણીમાં

  • B

    સમગુણોત્તર શ્રેણીમાં

  • C

    સ્વરિત શ્રેણીમાં

  • D

    કોઇ શ્રેણીમાં નથી.

Similar Questions

$\sum\limits_{k = 1}^{11} {\left( {2 + {3^k}} \right)} $ ની કિંમત શોધો.

$2.\mathop {357}\limits^{ \bullet \,\, \bullet \,\, \bullet } = $

  • [IIT 1983]

જો $a, b$ અને $c$ એ સમગુણોત્તર શ્રેણીની ત્રણ ભિન્ન સંખ્યા છે અને $a + b + c = xb$ થાય તો  $x$ ની કિમત ...... હોઈ શકે નહીં. 

  • [JEE MAIN 2019]

જો $1 + r + r^2 + …. + r^n = (1 + r) (1 + r^2) (1 + r^4) (1 + r^8),$ હોય તો $n$ નું મૂલ્ય કેટલું થાય ?

જો $x, 2x + 2$ અને $3x + 3$ સમગુણોત્તર શ્રેણીમાં હોય, તો તેનું ચોથું પદ કયું હોય ?